MORBi ઓલ ડ્રાઈવર એકતા એસોસિયેશન મોરબી ના રાષ્ટ્રીય અધ્યક્ષ રણજીત સિંહ પોતાની ટીમ સાથે આમ આદમી પાર્ટીમા જોડાયા.

MORBi ઓલ ડ્રાઈવર એકતા એસોસિયેશન મોરબી ના રાષ્ટ્રીય અધ્યક્ષ રણજીત સિંહ પોતાની ટીમ સાથે આમ આદમી પાર્ટી મા જોડાયા.
દેશની રક્તવાહિની સમાન ટ્રક ડ્રાઇવરો ચાર હજાર થી વધૂ ટ્રક ડ્રાઇવરો તેમજ તેમના પરિવારો ને હજારો ની સંખ્યા માં જોડવા નાં સંકલ્પ સાથે એક મોકો આપ ને નુ સૂત્ર સાર્થક કરવા આમ આદમી પાર્ટીમાં જોડાયા
મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીના કાર્યાલયે જીલ્લા પ્રભારી પંકજ રાણસરીયા ના માર્ગદર્શન હેઠળ જીલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ, પંકજ આદ્રોજા,દિવ્યેશ મગુનિયા તેમજ રમેશ સદાતીયા ની હાજરી મા આમ આદમી પાર્ટીની વિચારધારા થી પ્રેરિત થઈ ઓલ ડ્રાઈવર એકતા એસોસિયેશન મોરબી ના રાષ્ટ્રીય અધ્યક્ષ રણજીત સિંહ તેમજ પ્રમુખ, ઉપપ્રમુખ, ખજાનચી તેમજ ખૂબ મોટી સંખ્યા માં તેમના સભ્યો સાથે જોડાયા અને આવનારા સમય મા ચાર હજાર થી પણ વધુ ટ્રક ડ્રાઇવરો ને આમ આદમી પાર્ટી મા જોડવા માટે નો સંકલ્પ લીધો.









