GUJARATPANCHMAHALSHEHERA
શહેરા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2024 અંતર્ગત નગરમાં સાફ-સફાઈ ની કામગીરી હાથ ધરાઈ
શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લાના શહેરા નગર માં શહેરા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2024 અંતર્ગત સાફ-સફાઈની કામગીરી હાથ ધરાઈ વોલ પેઇન્ટિંગ ની કામગીરી નગરના મુખ્ય રસ્તાઓ સાફ-સફાઈ પ્લાન્ટેશન ની કામગીરી હાથ ધરાઈ હતી શહેરા નગરપાલિકા સુશોભિત કામગીરી કરવામાં આવી હતી જેમાં શહેરા નગરપાલિકાના ચીફ ઓફિસર સેજલબેન મુંધવા તેમજ શહેરા નગરપાલિકાના ઇજનેર જીગ્નેશભાઈ શાહ, શહેરા નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર રાઠોડ તેમજ શહેરા નગરપાલિકાનો સ્ટાફ સાથે શહેરા નગરપાલિકાના મુખ્ય રસ્તા પર સાફ-સફાઈની કામગીરી હાથ ધરાઈ હતી