જામનગર GUVNL પોલિસ સ્ટેશન ના ઇન્ચાર્જ પી. આઇ (psi) D A bhanderi સા અને હેડ constabel R K Lubana ને રાજકોટ PGVCL કોર્પોરેટ કચેરી ચીફ ઓફિસર/એન્જીનિયર શ્રી વાડા સાહેબના
હસ્તે વીજ police stations રાજકોટ ઝોન મા ઉત્કર્ષ કામગીરી 2024 માટે સન્માન પત્ર તથા શિલ્ડ એનાયત કરવા મા આવેલ.
ઉલ્લેખનીય છે કે રાજકોટ ઝોન dysp કચેરી( જી ઇ બી પો.સ્ટે.-જીયુવીએનએલપો.સ્ટે.) મા જામનગર, રાજકોટ, ભૂજ, જૂનાગઢ પોલીસ સ્ટેશન નો સમાવેશ થાય છે અને કુલ 10 જિલ્લા આવે છે
વિશેષતા એ છે કે જામનગરના જીયુવીએનએલ પો.સ્ટે. ના રણજીતસિંઘ લુબાના ને ત્રીજી વખત શીલ્ડ અને સન્માનપત્ર થી નવાજવામાં આવ્યા છે તેઓ ASI તરીકે જામનગર જીયુવીએનએલ પો.સ્ટે. માં હાલ ફરજ બજાવે છે અને પીજીવીસીએલ સુરક્ષાના, રાજકોટ પો.સ્ટે.થી આરંભી જામનગર જીયુવીએનએલ પો.સ્ટે. ના બે દાયકાની ફરજ સફરમાં શ્રેષ્ઠ પર્યાય બન્યા છે તેમની ફરજ દરમ્યાન અનેક ચેલેન્જીગ કેસમાં તપાસ ટીમના સફળ હિસ્સો રહ્યા છે અને નિષ્ઠા થી ફરજ બજાવી વિજ વિભાગના હિતમાં અનેક કાર્યવાહીઓ સરકાર હિતમાં શ્રી લુબાના એ કરી છે
______________
ભરત જી. ભોગાયતા
b.sc.,ll.b.,dny (GAU)
પત્રકાર (ગર્વ.એક્રેડેટ)
જામનગર
8758659878