BANASKANTHAGUJARATPALANPUR
આદર્શ સાયન્સ, આર્ટ્સ & કોમર્સ કોલેજ, વિસનગરના વિદ્યાર્થીઓ દ્વારા ગણપત યુનિવર્સીટીની શૈક્ષણિક મુલાકાત

21 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
આદર્શ સાયન્સ, આર્ટ્સ & કોમર્સ કોલેજ, વિસનગરના વિદ્યાર્થીઓ દ્વારા ગણપત યુનિવર્સીટીની શૈક્ષણિક મુલાકાત શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ સાયન્સ, આર્ટ્સ & કોમર્સ કોલેજ, વિસનગરના વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકો દ્વારા
ગણપત યુનિવર્સીટીની શૈક્ષણિક મુલાકાત લેવામાં આવી. જેમાં યુનિવર્સીટી દ્વારા ગણપત યુનિવર્સીટીમાં ચાલતા વિવિધ કોર્સ અને શૈક્ષણિક પ્રવૃતિઓ વિશે માહિતી આપતો વર્કશોપ યોજવામાં આવ્યો હતો.





