GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના લજાઈ ગામ નજીક સીસીટીવી રેકોર્ડિંગ ૩૦ દિવસને બદલે સાત દિવસનું મળતા કારખાના-માલીક વિરુદ્ધ કાર્યવાહી.

TANKARA:ટંકારાના લજાઈ ગામ નજીક સીસીટીવી રેકોર્ડિંગ ૩૦ દિવસને બદલે સાત દિવસનું મળતા કારખાના-માલીક વિરુદ્ધ કાર્યવાહી.

 

 

ટંકારા તાલુકાના લજાઈ ગામે ભીમનાથ મહાદેવ રોડ ઉપર આવેલ પવનસુત પ્લાસ્ટો પેક એલએલપી નામના કારખાનામાં કલેકટરના જાહેરનામા અંતર્ગત ટંકારા પોલીસ ટીમ ચેકીંગ કામગીરીમાં હોય તે દરમિયાન કારખાનામાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં દિવસ સાત નું રેકોર્ડિંગ મળી આવ્યું હતી, જ્યારે જાહેરનામા અન્વયે જે રેકોર્ડિંગ ૩૦ દિવસનું રાખવાનો નિયમ બનાવવામાં આવ્યો હતો, જેથી કારખાના-માલીક આરોપી પંકજભાઈ ભગવતીપ્રસાદ જોષી ઉવ.૪૭ રહે. મોરબી જેલ-રોડ ઇન્ડિયન બેંકની સામે વાળાની જાહેરનામાના ભંગ બદલ બીએનએસની કલમ ૨૨૩ મુજબ ગુનો નોંધી તેની અટકાયત કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!