GUJARATKARJANVADODARA

કરજણ તાલુકાના કંડારી ગામે પ્રસંગે જવાબ નીકળેલા આધેડ મહિલા ને લકઝરી મોત ને ભરખી

વડોદરામાં ખાનગી બસે ટુ-વ્હીલરને ટક્કર મારતાં 1 મહિલાનું મોતા

નરેશપરમાર -કરજણ,

કરજણ તાલુકાના કંડારી ગામે પ્રસંગે જવાબ નીકળેલા આધેડ મહિલા ને લકઝરી મોત ને ભરખી

વડોદરામાં ખાનગી બસે ટુ-વ્હીલરને ટક્કર મારતાં 1 મહિલાનું મોતા

કરજણ તાલુકાના કંડારી ગામે નેશનલ નંબર 48 પર કરજણ વડોદરા ટ્રેક ઉપરથી આધેડ મહિલા પોતાની પ્લેઝર ગાડી જેનો રજીસ્ટર નંબર GJ06QD2159 લઈને કંડારી ગામે પ્રસંગમાં જતા કંડારી ગામ પાસે રોડ ક્રોસ કરતા પાછળથી એક લક્ઝરી બસ જેનો નંબર AR06C7777 પુર ઝડપે ઘસી આવતા પાછળ થી આધેડ મહિલા ને અડફેતા લેતા મહિલાને માથા તેમજ હાથે પગે ગંભીર ઇજા થતા આસપાસ ના લોકો દોડી આવીયા હતા અકસ્માત ની ઘટના સર્જતા ત્યાં ઉભેલા લોકોમાંથી કોઈ 108 ને કોલ કરી ને બોલાવવામાં આવી મહિલાને સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખસેડાઈ હતી.જોકે સારવાર મળેએ પડેલા મહિલાનું મોત નીપજ્યું હતું.મોત નીપજનાર મહિલા જેનું નામ લીલાબેન મનસુખભાઇ પરમાર ઉંમર વર્ષ આશરે 60 રહે કરજણ જુના બજાર ના છે આ બનાવ અંગે કરજણ પોલીસે ઘટના સ્થળે પોહચી ને બસ ચાલક સામે અકસ્માત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..

Back to top button
error: Content is protected !!