GUJARATMAHISAGARSANTRAMPUR

સંતરામપુર તાલુકાના સરસણ મુકામે ખેલ સ્પર્ધા નો શુભારંભ

રિપોર્ટર….
અમીન કોઠારી
મહિસાગર

‛‛રમશે દાહોદ,જીતશે દાહોદ’’

‛‛રમશે સંતરામપુર,જીતશે સંતરામપુર’’

 

*આજ રોજ કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબે દાહોદ સાંસદશ્રી જશવંતસિંહ ભાભોર દ્વારા આયોજિત સાંસદ ખેલ સ્પર્ધા અને સાંસદ સાંસ્કૃતિક મહોત્સવ દાહોદ-2024 નો સંતરામપુર તાલુકાના સરસણ ખાતે શુભારંભ કરાવ્યો*.

*રમતગમત યુવાનોના જીવનને ઘડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અને તંદુરસ્તી ઉપરાંત, ખેલકુદ અન્ય અનેક લાભો પ્રદાન કરે છે*.

*આ પ્રસંગે સાથે તાલુકા પંચાયત ના પ્રમુખશ્રી હરેશભાઈ વળવાઈ કડાણા મહામંત્રી શ્રી કે પી ડામોર, સહીત પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ, તેમજ મોટી સંખ્યામાં રમત વીરો જોડાયા હતા*

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!