GUJARATSABARKANTHA

આજ રોજ હિંમતનગર તાલુકાના હાજીપુર ગામે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ

આજ રોજ હિંમતનગર તાલુકાના હાજીપુર ગામે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ સાબરકાંઠા અરવલ્લી લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા અને હિંમતનગર વિધાનસભાના માન.ધારાસભ્ય શ્રી વિ.ડી.ઝાલા સાહેબના વરદ્દ હસ્તે કરવામાં આવ્યુ. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્યશ્રી મહેન્દ્રસિંહ બારૈયા, જિલ્લા સદસ્યશ્રી રમીલાબેન પટેલ, તાલુકા મહામંત્રીશ્રી ભવરસિંહ ચૌહાણ, સુરેશભાઈ પટેલ, સરપંચશ્રી નિરુબેન પટેલ, ડે. સરપંચશ્રી જેસંગસિંહ સોલંકી, તલાટીશ્રી કૃતાર્થભાઈ પટેલ, સહિત ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ, તેમજ ગ્રામ આગેવાનશ્રીઓ અને ખુબ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા

Back to top button
error: Content is protected !!