જામનગરના યુવા અગ્રણીની પહેલ-કેલેન્ડર વિતરણ
સંતો-આગેવાનોની ઉપસ્થિતિ1
ગત 2-1-2025 ના રોજ છોટીકાશી તથા સૌરાષ્ટ્ર નું પેરિશ ગણાતું જામનગર શહેર ની જાહેર જનતા માટે “નવા વર્ષના કૅલેન્ડર વિતરણ” નું આયોજન યુવા અગ્રણી દેવેન નારણભાઇ જોશી એ કર્યું હતું
આ પ્રસંગે આવેલા અતિથિ વિશેષ લક્ષ્મણદેવજી મહારાજ (શ્રી નવતનપૂરી ધામ જામનગર) જામનગરના ખ્યાતનામ એડવોકેટ અશોકભાઈ જોષી, જામનગર ના ખ્યાતનામ ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર કલ્પનાબેન ખંઢેરીયા, જામનગર ના અગ્રણી વેપારી ગોવિંદભાઈ મોરજરીયા, બ્રહ્મસમાજ ના આગેવાન શ્રીઓ ભટ્ટસાહેબ, શિવસાગરભાઈ શર્મા અને મુકેશભાઈ ભટ્ટ તથા આવેલા હતા
દેવેન જોશીએ જણાવ્યુ હતુ કે તમામ સગાસંબંધીઓ નામી અનામી મહેમાનો અને મિત્રમંડળ દ્વારા આ પ્રસંગને સફળ બનાવવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.તેમજ દેવેનભાઈ નારણભાઈ જોષી ,યુવા અગ્રણી જામનગર ને 9033377225 આ મોબાઇલ નંબર ઉપર શુભકામના મળી રહી છે તેઓ આ શુભકામનાને સૌ ના આશિર્વાદ માને છે