GUJARATMAHISAGARSANTRAMPUR
જૈન જે પટેલ પ્રાથમિક શાળા સંતરામપુર નું પોર્ટ ઓથોરિટીમાં ગૌરવ
ગુજરાત સરકાર દ્વારા સ્પોર્ટસૅ ઓથોરિટી ઓફ o શ્રી જે એન્ડ જે પટેલ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીએ સંતરામપુર નું ગૌરવ વધાર્યું.
અમીન કોઠારી મહીસાગર
તાજેતરમાં ખેલ મહાકુંભ 3.0 જિલ્લા કક્ષાની સ્પર્ધા તારીખ:-4/2/2025 ના રોજ બહેનો ની જિલ્લા કક્ષાની એથ્લેટિકસ સ્પર્ધા નું આયોજન પોલીસ પરેડ ગ્રાઉન્ડ લુણાવાડા ખાતે કરવામાં આવ્યું હતું.
ધોરણ-5 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પરમાર નિધીબેન રાજેશભાઈ જેઓએ અન્ડર -11 એથ્લેટિક્સ ની (સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ) ની સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલે છે શાળા ના કોચ વસાવા કમલેશભાઈ એ મહેનત કરી તાલીમ આપી હતી અને જે એન્ડ જે પટેલ ના ચેરમેન રમેશભાઈ ભાઈ પટેલ. અને આચાર્યા દિનેશભાઈ પટેલ એ અભિનંદન સાથે શુભેચ્છાઓ આપી હતી