DHROLJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJODIYAKALAVADLALPUR

૧ લી મે ઉજવણી:::જામનગર ખાતે રંગારંગ ઉજવણી પહેલા તુટ્યુ સ્ટેજ –ત્રણ ઘવાયા

૧ લી મે ઉજવણી:::જામનગર ખાતે રંગારંગ ઉજવણી પહેલા તુટ્યુ સ્ટેજ –ત્રણ ઘવાયા

મહાનુભાવોના સ્ટેજ સોફા આકર્ષક સિંહાસન જેવા વૈભવી ખુરશીઓ ચેક કરો……એક વાર નહી દસ વાર

ત્રીસ લાખ ને બીજા દોઢ કરોડ. તો નોખા …ભાઇ છતાય તકલાદી કામ…ધ્યાન રાખો મહામહિમ ને ગુજરાતના નાથ પધારશે ને!?

ડીઝાસ્ટર મેનેજમેન્ટ થયુ જ નહી ને બિચ્ચારા કામ કરનાર તો મશગુલ હતા તેવા ભારેખમ લોખંડ વચ્ચો વચ્ચ થી તુટ્યા ….બોલો …કોને કેવું???

રાજ્યના સાંસ્કૃતિક વિભાગ હેઠળનુ કામ બોદુ થયુ કે શું??? કલેક્ટર સાયબ ચલાવી નહી લે હો…..હા…અને બીજુ ચાલુ કાર્યક્રમે થયુ હોત તો કેટલા ઘવાઇ જાત તે કલ્પના જ થર થરાવે છે

જામનગર ( ભરત ભોગાયતા)

રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રી શ્રી, મંત્રીગણ અને મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત સ્થાપના દિને પ્રજાલક્ષી વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ , ખાતમુહૂર્ત અને ભુમિપૂજન સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ અને પોલીસ પરેડનું જામનગર ખાતે આયોજન થયુ છે પરંતુ હવે સલામતી માટે શું??? નગરજનોમા સવાલ થાય તે સ્વાભાવિક છે કેમકે ૨૭ મીની રાત્રે સ્ટેજ જે હેવી છે તે લોખંડ ના એંગલ સહિત હેવી માંચડો તુટી ગયો ત્યારે પ્રદર્શન ગ્રાઉન્ડમા કામ કરનાર માથી ત્રણ વ્યક્તિ ઘવાયા જેમને ઇજાગ્રસ્ત હાલતમા જી.જી.હોસ્પીટલમા ખસેડાયા

જામનગરને ૩૦૦ કરોડથી વધારેની રકમના કુલ ૫૫૧ જેટલા વિકાસકાર્યોની ભેટ મળનાર છે તેમજ ૨૯ મી એપ્રિલ થી સરકાર દ્વારા વસાવવામાં આવેલ અદ્યતન તેમજ પુરાતન શસ્ત્રોનું શસ્ત્ર પ્રદર્શન જાહેર જનતાના નિદર્શન માટે ખુલ્લું મુકવામાં આવનાર છે ત્યારે પ્રદર્શન ગ્રાઉન્ડ મા રંગારંગ કાર્યક્રમ યોજવાનો છે તે સ્થળે સ્ટેજ બનાવવાનુ કામ ચાલુ છે ને ગુરૂવારે રાત્રે સ્ટેજ નુ લોખંડ બેન્ડ વળી તુટી જતા કામ કરનાર ત્રણ ને ઇજાઓ થઇ જેમની જી જી હોસ્પીટલમા સારવાર ચાલે છે આ તકે જવાબદારો ગાયબ થઇ ગયા હતા જો કે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી

જોઇએ હવે શુ થાય છે???

@ટાઇટલ ના પોઇન્ટ ફરી જોઇએ તો…..

૧ લી મે ઉજવણી:::જામનગર ખાતે રંગારંગ ઉજવણી પહેલા તુટ્યુ સ્ટેજ –ત્રણ ઘવાયા

મહાનુભાવોના સ્ટેજ સોફા આકર્ષક સિંહાસન જેવા વૈભવી ખુરશીઓ ચેક કરો……એક વાર નહી દસ વાર

ત્રીસ લાખ ને બીજા દોઢ કરોડ. તો નોખા …ભાઇ છતાય તકલાદી કામ…ધ્યાન રાખો મહામહિમ ને ગુજરાતના નાથ પધારશે ને!?

ડીઝાસ્ટર મેનેજમેન્ટ થયુ જ નહી ને બિચ્ચારા કામ કરનાર તો મશગુલ હતા તેવા ભારેખમ લોખંડ વચ્ચો વચ્ચ થી તુટ્યા ….બોલો …કોને કેવું???

રાજ્યના સાંસ્કૃતિક વિભાગ હેઠળનુ કામ બોદુ થયુ કે શું??? કલેક્ટર સાયબ ચલાવી નહી લે હો…..હા…અને બીજુ ચાલુ કાર્યક્રમે થયુ હોત તો કેટલા ઘવાઇ જાત તે કલ્પના જ થર થરાવે છે

________________
BGB

8758659878

JOURNALIST

JAMNAGAR

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!