JAMNAGARJODIYA

Jodiya : રાજકોટ એસ. ટી ડિવિઝન દ્વારા પ્લેટ ફોર્મ ના થાંભલા માં થી જોડિયા નુ નામ ગાયબ

રિપોર્ટ:- લલીત નિમાવત. બાલંભા.
જોડિયા:- જામનગર જિલ્લા નુ ખુણા માં અને દરિયા કાંઠે આવેલ તાલુકા મથંક ધરાવતું જોડિયા ગામ. તાલુકા હેઠળ “૩૭” ગામડાઓ અસ્તિત્વ ધરાવે છે. જોડિયા ખાતે એસ ડી નિગમ નુ પોતાના નુ નહિ વર્ષો થી ખાનગી માલિક નુ બસ સ્ટેન્ડ ભાડા તરીકે ઉપયોગ કરી રહ્યા છે. બસ સ્ટેન્ડ માં મુસાફરો માટે ની સુવિધા ” રામ ભરોસે “રાજય નુ એસ ટી નિગમ ” સમ” ખાઈ ને અન્યાય ની પરંપરા જાળવી રાખી છે એસ. ટી નિગમ જોડિયા રુુટ પર બસો નુ સંચાલન મંજૂર છે અને અમુક રુુટો (બંદ) ઘટાડો કરને જામનગર/ મોરબી/ધોલ/ રાજકોટ જેવા શેહરો માં આવ-જાવ કરતાં મુસાફરો ને જોખમકારક ખાનગી વાહનો માટે પ્રરિત કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર નુ હબ ગણાતું મધ્ય માં આવેલ રાજકોટ રાજ્ય ના ચારે દિશા નું પ્રતિનિધિ ધરાવતું વિકસિત અને મોટું શહેર ધરાવે છે.એસ.ટી ની અમુક બસો જોડિયા આવે છે પરંતુ પરત ફરતી નથી (૧) જામનગર-જોડિયા-મોરબી-અમદાબાદ-મોરબી-અમદાબાદ.(૨) જોડિયા-રાજકોટ-અમદાબાદ-અમદાબાદ.(૩) જામનગર-જોડિયા -રાજકોટ.તે ઉપરાંત વેરાવળ/ સતાધાર/સોમનાથ/ દ્વારકા જેવા ધાર્મિક ક્ષેત્રો માટે જોડિયા થી સેવા ઉપલબ્ધ હતી. સુવિધા ઝૂંટવી લીધી.જોડિયા માટે અન્યાય રાજકોટ નુ એસ ટી ડિવીઝન ને વધારો કર્યો છે રાજકોટ ના જુના બસ સ્ટેન્ડ ના સમયે બસ સ્ટેન્ડ ના પ્લેટ ફોર્મ ની થાંભલા જોડિયા ના નામ નું અસ્તિત્વ હતું. પરંતુ રાજકોટ ના નવા બસ સ્ટેન્ડ ના “૧૧” નંબર ના થાંભલા માં તાલુકા મથક જોડિયા નુ નામ નો ઉલ્લેખ નથી બાકી જામનગર જિલ્લા ના અન્ય તાલુકા ના નામો જોવા મળે છે જ્યારે જોડિયા ના યાત્રિકો ને રાજકોટ ના બસ સ્ટેન્ડ ના પુછપરછ ની ખિડકી સુધી જાવું પડતું હોય છે. એસ ટી નિગમ જોડિયા પ્રત્યે અન્યાય ન કહેવાય તો પછી એસ ટી ના અધિકારીઓ જવાબ આપે __?.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!