તા.૧૫.૦૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod:
ઝાલોદ તાલુકાના 2 સ્થળે અકસ્માત,6ના મોત 5 અલગ અલગ પરિવારના લોકોના થયા મોત ઉતરાયણ પર્વ 5 પરિવાર માટે અશુભ રહ્યો ઝાલોદ તાલુકાના વેલપુરા મુકામે 2 મોટર સાયકલ વચ્ચે સર્જાયો અકસ્માત વેલપુરા ખાતે સર્જાયેલ અકસ્માતમાં 2 મોટર સાયકલ પર સવાર 4 લોકોના મોત અન્ય અકસ્માત ઝાલોદ જુની RTO ચેક પોસ્ટ ખાતે સર્જાયો જુની RTO ચેક પોસ્ટ ખાતે ઈકો ફોર વ્હીલર અને મોટર સાયકલ વચ્ચે સર્જાયો અકસ્માત જુની RTO ચેક પોસ્ટ ખાતે સર્જાયેલ અકસ્માતમાં મોટર સાયકલ પર સવાર 2 લોકોના મોત, 1 વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી અકસ્માત સર્જી ઈકો ફોર વ્હીલર ગાડીનો ચાલક થયો ફરાર ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ઝાલોદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો બનાવ સંદર્ભે ઝાલોદ પોલીસને જાણ કરાતા પોલીસ બને સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી 6 લોકોના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ
વડતાલ ખાતેથી કમલેશ પરમાર પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના જથ્થા સાથે ઝડપાયો
તંત્રનું ગમે તેટલું નાક વાઢો પરંતુ નગતા ઈ નગતા જ, મોરબી મહાનગરપાલિકાના બુદ્ધિનું પ્રદર્શન !!!
મોરબી લોહાણા સમાજનો વાદ-વિવાદ વક્રિયો, ગીરીશભાઈ ઘેલાણીને હોસ્પિટલમાં દાખલ કરાયા
Follow Us