DHROLJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJODIYAKALAVADLALPUR

લોકોની યાતના અને સીવીક સેન્ટરમા હાલાકી અંગે અવાજ ઉઠાવતા જાગતા પ્રહરી

લોકોની યાતના અને સીવીક સેન્ટરમા હાલાકી અંગે અવાજ ઉઠાવતા જાગતા પ્રહરી

આવકના-ક્રીમીલેયર-ડોમીસાઇલ વગેરે દાખલા કઢાવવામા મહેસુલભવન મા જનારા તોબા પોકારી જાય છે–એજન્ટોની બોલબાલા


કોન્ટ્રાક્ટ કોનો છે સ્ટાફ કેટલો છે દરેકની જવાબદારી શું છે??

પીવાનુ પાણી-સિનિયર સીટીઝન ને અગ્રતા બેસવાની વ્યવસ્થા પુરતી છે?? માર્ગદર્શન ની વ્યવસ્થા છે વડકા અને તિરસ્કાર ભાવથી અરજદારોના દિલમા ઉઝરડા પડાય છે??

કહેવાતા મતુ મારનાર સાયબો રેગ્યુલર છે?? ઓપરેટર ના નિશ્ર્ચિત સમય છે?? કોઇ ક્યારેય ચેક કરે છે?? સરકારી નિયત ફી સિવાય ચા પાણીના તો લેવાતા નથી ને?? ……આ બધા અને હજુય ઘણા પ્રશ્ર્નો હેરાન થતા નાગરીકોએ સુભાષભાઇ ગુજરાતી ને રજુ કરતા આ વેદનાથી સુર્યવંશી એજ્યુ.એન્ડ ચેરી.ટ્રસ્ટ ના સ્થાપકનુ હ્રદય દ્રવી ઉઠ્યુ

જામનગર ( ભરત ભોગાયતા)

લોકોની યાતના અને સીવીક સેન્ટરમા હાલાકી અંગે જાગતા પ્રહરી સુભાષભાઇ ગુજરાતીએ અવાજ ઉઠાવ્યો છે કેમકે
આવકના-ક્રીમીલેયર-ડોમીસાઇલ વગેરે દાખલા કઢાવવામા મહેસુલભવન મા જનારા તોબા પોકારી જાય છે માટે મામલતદાર સમક્ષ આ અંગેકોન્ટ્રાક્ટ કોનો છે સ્ટાફ કેટલો છે દરેકની જવાબદારી શું છે?? તે વિગતો તેમણે માંગી છે

પીવાનુ પાણી-સિનિયર સીટીઝન ને અગ્રતા બેસવાની વ્યવસ્થા પુરતી છે?? માર્ગદર્શન ની વ્યવસ્થા છે કર વડકા અને તિરસ્કાર ભાવથી અરજદારોના દિલમા ઉઝરડા પડાય છે?? કહેવાતા મતુ મારનાર સાયબો રેગ્યુલર છે?? ઓપરેટર ના નિશ્ર્ચિત સમય છે?? કોઇ ક્યારેય ચેક કરે છે?? સરકારી નિયત ફી સિવાય ચા પાણીના તો લેવાતા નથી ને?? ……આ બધા અને હજુય ઘણા પ્રશ્ર્નો હેરાન થતા નાગરીકોએ સુભાષભાઇ ગુજરાતી ને રજુ કરતા આ વેદનાથી સુર્યવંશી એજ્યુ.એન્ડ ચેરી.ટ્રસ્ટ ના સ્થાપકનુ હ્રદય દ્રવી ઉઠ્યુ છે
જામનગર ના સિવિક સેન્ટર મેહસુલ ભવનમાં આમ જનતા દ્વારા આવકના દાખલા નોન કીમીલિયર સર્ટી.ડોમિસાલ સર્ટી વગેરે કામગીરી માટે લોકો આવે છે અને ખોટા ધકા ખાય છે કેમકે દાખલા કાઢી આપનાર બહાના કાઢી બિનજરૂરી કાગળોની માંગણી કરી ધક્કા ખવડાવામાં આવે છે લોકો છુટક મજુરી કરી એક દિવસના ૧૫૦ રૂપિયા થી ૨૫૦ રૂપિયા જેવી મજુરી રકમ મેળવે છે. એમાં પણ ચાર થી પાંચ દિવસ કામ ચાલે માડ માફધ કરી ને મહીને ૪૦૦૦ થી ૫૦૦૦ રૂપિયા કમાણી કરતા હોય છે છતાં સીવીક સેન્ટર ના આ લોકો દ્વારા સીત્તેર હજાર થી એક લાખ રૂપિયા સુધીના ફરજીયાત ત્રણ ગણી આવક વધારે આવક ના દાખલા કાઢી આપવામાં આવે છે તે કારણે આમ જનતાને આવક ના દાખલા ઉપયોગ લેવામાં તક્લીક હાડમારી મુશ્કેલી ભોગ્યવી પડે છે આવકના દાખલામાં આધારકાર્ડ,ચુંટણી કાર્ડ, રાશન કાર્ડ,લાઈટ બીલ, ચુટાયેલા પ્રતિનિધિ કોરપોરેટનો દાખલો પણ રજુ કરવામાં આવે છે તેમ છતા પણ બિન જરુરરી રીતે બે સાક્ષીઓના સહીઓ અને આધાર કાર્ડની માગણી કરવામાં આવે સામાન્ય માણસ ની સાથે કોઈપણ સાક્ષી પોતાના કામ ધંધા મોટી કરી ને સાક્ષીમાં સાથે આવવા ફાફા મારવા પડે છે ના છૂટકે આમ લોકો ને ત્યાં ના લોકો ને રૂપિયા આપી ને સાક્ષી તરીકે રાખવા પડે છે આમ સામાન્ય માણસોને પડયા ઉપર પાટુ જેવી હાલત થાય જાય છે શું આબધા કાગળો માંગવા માટે સરકાર દ્વારા કોઈ પરીપત્ર બહાર પાડવમાં આવેલછે શું ??કે પછી પોતાની ઘરની ધોરાજી ની જેમ મન ફાવે એમ કાગળો ની માગણી કરવા આવે છે એતો મારો રામ જાણે આવી અનેક મુશ્કેલી થી લોકો ત્રાહિમામ થાય ને ના છુટકે પૈસાથી વચેટિયા લોકો ને કામ આપવાની ફરજ પડે છે અને આમાં કામ માટે ત્યા વચેટિયા લોકો મામલતદાર કચેરીના ના ઓપરટરઓ તથા જવાબદાર અધિકારી કર્મચારી સાથે મિલાપી થઈ સેટિંગ કરી અને પૈસા પાડવામાં આવે છે અને બારોબાર રકમ લઈ અરજદારની હાજરી વગર દાખલા કાઢી આપવામાં આવેલ છે જયારે રહેલા ગરીબ અને અભણ માણસોને ઘકા ખવડાવામાં આવે છે. તેવા વેધક મુદા સુભાષભાઇ એ ઉઠાવ્યા છે

આ સિવિક સેન્ટરમાં કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ ) જે એજન્સી નો કોન્ટ્રાક્ટ પણ પૂરો થાય ગયેલ છે એવુ લોકો દ્વારા જાણવામાં આવેલ છે જો આ સત્ય હોય તો હવે કયા કોન્ટ્રાક્ટ ને કામ આપવામાં આવેલ છે અને કેટલા સમય માટે કામ આપવામાં આવે છે એ પણ માહિતી આપવા વિનંતી તો કોન્ટ્રાક્ટ પૂરો થય ગયો હોય તો આગામી કોન્ટ્રાક્ટનું જાહેરનામું બાર પાડીફરીથી કાર્યવાહી કરવા આપી સહેબ ને નમ્ર વિનંતી છે આ હરાજી થી અમે આપને વિનતી કરીએ છીએ કે તાત્કાલિક તપાસ કરાવી અને ટેન્ડર ની પ્રથા મુજબ કાર્યવાહી કરવા સામાજિક કાર્યકર્તા સુભાષ બી ગુજરાતી ની યાદી માં જણાવેલ છે.

@______________

BGB

8758659878

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!