
તા.૨૮.૦૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod:ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં આવેલ મેરાવત ફળિયામાં વહેલી સવાર થી વીજપ્રવાહ બંધ
લીમડી નગરમાં મેરાવત ફળિયામાં દરરોજ વહેલી સવારથી લો વોલ્ટેજ ની સમસ્યા રહેતી હોય
સંપૂર્ણ લીમડી ગામ માં વીજપ્રવાહ ચાલુ હોય ત્યારે મેરાવત ફળિયામાં વીજપ્રવાહ બંધ થઈ જાય છે
લીમડી મેરાવત ફળિયા ના રહીશો માં સવાલ ઊભો થઈ રહ્યો છે સવાર થી લાઈટ બંધ હોવા છતાં લીમડી MGVCL કર્મચારીઓ ક્યારે આવશે અને ક્યારે ચાલુ કરશે વીજપ્રવાહ….???
લીમડી MGVCL દ્વારા મહાદેવ મંદિર રોડ મેરાવત ફળિયામાં લો વૉલ્ટેજ , ફ્યુઝ, ડી.પી તથા જૂના વાયરો ની સમસ્યા કાયમી દૂર કરવામાં આવતી નથી.




