PATANSIDHPUR

સિદધપુર તાલુકા ફોટો એસોસિયેશન દ્વારા ફોટોગ્રાફી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું.

સિદધપુર તાલુકા ફોટો એસોસિયેશન દ્વારા ફોટોગ્રાફી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું.

સિદધપુર તાલુકા ફોટો એસોસિયેશન દ્વારા ફોટોગ્રાફી વર્કશોપનું આયોજન કરેલ હતું જેમાં ફોટોગ્રાફીનું નોલેજ તેમજ નવી ટેકનોલજીના કેમેરાનું માર્ગદર્શન આપવા માટે ફેકલ્ટી તરીકે દીપકભાઈ વાઘેલાને બોલવામાં આવેલા. એસોસિયેશનના પ્રમુખ – મનોજભાઈ પટેલ , મંત્રી – મુકેશભાઈ પટેલ , ઉપપ્રમુખ – બાબુભાઈ પ્રજાપતિ , સહમંત્રી – વિજયભાઇ પ્રજાપતિ, ખજાનચી – અશ્વિનભાઈ પટેલ તેમજ તેમની ટીમે મહેનત કરી સિદધપુર તાલુકાના 100 થી વધારે ફોટોગ્રાફર સાથે મળીને નવીન ટેકનોલોજી તેમજ નવા કેમેરાનું માર્ગ દર્શન મેળવેલ હતું. મેરીગોલ્ડ હોટેલ યોજાયેલ આ વર્કશોપમાં CGPTIA અમદાવાદ દ્વારા સિદધપુર ફોટોગ્રાફર એસોસિયેશનને મદદ કરી હતી. CGPTIA ના મેમ્બર ભરતભાઈ તેમજ અશોકભાઈ દ્વારા આ વર્કશોપને ફોટોગ્રાફર સમક્ષ રજૂ કરાયો હતો

 

વાત્સલ્યમ દૈનિક સમાચાર

બળવંત રાણા, સિદ્ધપુર

 

 

 

 

 

 

 

 

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!