JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

માંગરોળ બંદર વિસ્તારમાં આવેલ શ્રી પરમેશ વિદ્યાલય ખાતે સ્કૂલ સેફ્ટી સેમીનારનું આયોજન કરાયું

જૂવાગઢ તા.૧૦  મામલતદાર કચેરી-માંગરોળ તથા એન.ડી.આર.એફ. ની ટીમ દ્વારા માંગરોળ બંદર વિસ્તારમાં આવેલ શ્રી પરમેશ વિદ્યાલય ખાતે” Community Awareness” પ્રોગામ અંતર્ગત ” School Sefty Seminar” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો. ૬ થી ધો.૧૨ સુધીના અંદાજીત ૪૦૦ વિદ્યાર્થીઓ તથા શાળાના સ્ટાફએ ભાગ લીધો. ૩ કલાકના સેમીનારમાં એન.ડી.આર.એફ.ની ટીમ દ્વારા કુદરતી કે માનવસર્જીત આપતીઓ સમયે બચાવની કાર્યવાહી કઇ રીતે કરવી તે અંગેની વિસ્તૃત માહિતી આપવવામાં આવી.

[wptube id="1252022"]
Back to top button