JUNAGADHMANGROL

માંગરોળ: આજકમાં શુટિંગ ઉતારવા, રસ્તામાં નિકળવા મુદ્દે બોલાચાલી બાદ સામસામી ફરિયાદ

માંગરોળ પંથકના આજક ગામે રહેતાં દિવ્યેશભાઈ નારણાભાઈ નંદાણીયાએ નોંદાણીયાએ પોતાના ખેતરના ડેલા પાસે રસ્તો રોકી કહ્યું હતું કે તને અહીંથી નીકળવાની ના પાડી છે તો પણ અહીંથી કેમ નીકળે છે બાદમાં ઝપાઝપી કરી હતી તેમજ લખમણ ભાઈ નંદાણીયાએ પોતાના હાથમાં લાકડી રાખી દિવ્યશે ડરાવ્યો હતો અને હાજાભાઈ લખમણ ભાઈ નંદાણીયાએ ગાળો ભાંડી હતી.માંગરોળ મરીન પોલીસમાં ફરિયાદ દાખલ થઈ હતી.

જ્યારે પુનીબેન લખમણ ભાઈ નંદાણીયા એ નોંઘાવેલી ફરિયાદ મુજબ, પુનીબેન પોતાના ખેતરના ડેલા પાસે ઉભા હોય ત્યારે દિવ્યશે નારણ ભાઈ નંદાણીયા પોતાના ફોનમાં વિડિઓ શૂટિંગ કેમ તારા ફોનમાં ઉતારે છે. તેમ કહેતા જ દિવ્યેશ ઉશ્કેરાય ગયો હતો અને ગાળો ભાંડી હતી જેથી પુનીબેનના પતિ અને પુત્રએ આવી દિવ્યેશ ને આવું ન કહેવા સમજાવ્યો હતો.તેમને પણ ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પોલીસે બંત્રે પક્ષની ફરિયાદ ના આધારે વધુ આગળની ધોરણસરની તપાસ હાથી ઘરી હતી.

——- રિપોર્ટર વસંત અખિયા માંગરોળ —–

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!