વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લાની બીલીમોરા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત નગરપાલિકા વિસ્તારના જાહેર રસ્તાઓ , પબ્લિક ગાર્ડન , બર્ડ પાર્ક અને સરકારી પરિસરના સ્થળો પર સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ શહેરના મુખ્ય માર્ગો ઉપર પણ સઘન સફાઈ ઝુંબેશ દ્વારા સફાઈની કામગીરી કરાવવામાં આવી રહી છે. આવનારા દિવસોમાં પણ સખી મંડળ ગ્રુપ સાથે સોસાયટીઓના નાગરિકોને સુકા અને ભીંના કચરાના વર્ગીકરણ સંદર્ભે સમજૂતી આપી લોકોમાં જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે .
«
Prev
1
/
122
Next
»
કોમર્શિયલ ગેસના બાટલાના બુકિંગ બંધ, જેથી ઘણી ફેક્ટરીઓમાં તાળા મારવા જેવી સ્થિતિ આવી: ઈસુદાન ગઢવી
સેગવા ગામ નજીકથી પસાર થતી નર્મદા નિગમની કેનાલની ફરી એક યુવાન ડૂબી જવાની ઘટના
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મોરબી મહાનગરપાલિકા દ્વારા ભવ્ય આયોજન, #MMC4WOMEN