JUNAGADH RURAL
માળીયા હાટીના તાલુકાના ગામોમાં આરોગ્ય વિભાગ દ્વારા કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી
૧ થી ૧૯ વર્ષની વયના તમામ બાળકોને કૃમિનાશક ગોળી આપવામાં આવી

૧ થી ૧૯ વર્ષની વયના તમામ બાળકોને કૃમિનાશક ગોળી આપવામાં આવી
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : જિલ્લાના માળીયા હાટીના તાલુકાના તમામ ગામોમાં આરોગ્ય વિભાગના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. અલ્પેશ સાલ્વી, તાલુકા હેલ્થ ઓફિસર માળિયા ડો. એન.જી.ડાભીના માર્ગદર્શન હેઠળ કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 






