
વિજાપુર બાર એસોસિએશનની ચૂંટણી સંપન્ન
કૃણાલ બારોટ પ્રમુખ તરીકે વિજયી, નવયુવાન ટીમને જવાબદારી

વિજાપુર :
વિજાપુર બાર એસોસિએશનની વર્ષ ૨૦૨૫–૨૬ની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. પ્રમુખ પદ માટે ચાર ઉમેદવારો વચ્ચે મુકાબલો જોવા મળ્યો હતો. ચૂંટણી અધિકારી રાજેશ જી. પટેલ તેમજ તુલેશભાઈ વૈદ્યની ઉપસ્થિતિમાં કુલ ૧૦૯ મતદારોમાંથી ૯૯ મતદારોએ મતદાન કર્યું હતું.
caption id=”attachment_1537710″ align=”alignnone” width=”300″]
oppo_0[/caption]પ્રમુખ પદ માટે કૃણાલ બારોટ, રતનભાઈ દેસાઈ, અમૃતભાઈ પટેલ તેમજ એ.સી. ગોસ્વામીએ ઉમેદવારી નોંધાવી હતી. કુલ ૯૯ મતોમાંથી સૌથી વધુ ૪૯ મત પ્રાપ્ત કરતાં કૃણાલ બારોટને પ્રમુખ તરીકે વિજયી જાહેર કરવામાં આવ્યા હતા.
ઉ




