વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા તા – ૧૫ માર્ચ : એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે અંતર્ગત આરોગ્યલક્ષી કાર્યક્રમ યોજાયો. પધારેલ મહેમાનોનું પુષ્પગુંજ અને પુસ્તક દ્વારા સન્માન થી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી.
ન્યુટ્રીશન ઇન્ટરનેશનલ માંથી શ્રી દિપક દવે , એડો. હેલ્થ.કાઉન્સેલર શ્રી મહેન્દ્ર વાઘેલા, નર્સ આશાબેન રાજપૂત દ્વારા છાત્રાઓને ન્યુટ્રીશન, કિશોરાવસ્થા દરમિયાન થતા વિવિધ ફેરફાર, માસિક ધર્મ અવસ્થા દરમિયાન રાખવાની સાર સંભાળ વિશે,પોષણ વિશે માહિતી અપાઈ હતી. દરેક કિશોરીને સેનેટરી પેડનું ,આયર્ન ફોલિક ગોળી અને પાણીની બોટલ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આચાર્ય શ્રી નારણભાઈ એ આભારવિધિ કરી હતી કાર્યક્રમ સફળ બનાવવા આશા મયુરીબેન અને શાળા ના સ્ટાફગણ સહયોગી રહ્યા હતા. સંપૂર્ણ કાર્યક્રમ શિક્ષક શ્રી નિકુંજભાઈ અને હર્ષિભાઈ દ્વારા સંભાળવામાં આવ્યો હતો.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.