GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ એમજીએસ હાઇસ્કૂલ ખાતે ગૌરીવ્રત નિમિતે મહેંદી સ્પર્ધા અને ગરબાનું આયોજન કરાયુ

 

તારીખ ૨૦/૦૭/૨૯૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ ની ધી એમ જી એસ હાઈસ્કુલ ખાતે રાષ્ટ્રીય સેવા યોજના હેઠળ ગૌરી વ્રત નિમિત્તે ગરબાનું આયોજન કરવામાં આવ્યુ જેમા વિદ્યાર્થિઓ પરંપરાગત પહેરવેશ ધારણ કરી ગરબે ઘુમ્યા શાળાના આચાર્ય અને સુપરવાઈઝર દ્વારા દીપ પ્રાગટ્ય કરી ગરબાનો કાર્યક્ર્મ ખુલ્લો કરેલ સી બી ગર્લ્સ હાઇસ્કુલ કાલોલ ખાતે ગૌરી વ્રતના પાચેવ દીવસે જુદા જુદા કાર્યક્રમો યોજવામા આવેલ જેમા લીંબુ ચમચી દોડ, ફુગ્ગા ફુલાવવા, આઈ કોન્ટેક્ટ, ચાલ્લા ચોટાડવા જેવી રમતો રમાડી કેશ ગુંથન અને આરતી સુશોભન અને મહેંદી સ્પર્ધા નુ આયોજન કરાયુ જેમા મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી.

Back to top button
error: Content is protected !!