MAHISAGARSANTRAMPUR

મહીસાગર જીલલાના કડાણા તાલુકાના આકલીયા ગામે ચાદીપુરમ વાયરસ થી એક દીકરી નું મોત.

મહીસાગર જીલલાનાકડાણા તાલુકાના આકલીયા ગામે ચાદીપુરમ વાયરસ થી એક દીકરી નું મોત…

રિપોર્ટર
અમીન કોઠારી મહીસાગર

મહીસાગર જીલલામા ચાદીપુરમ વાયરસ રોગ નો પગપેસારો થતા સાતવરસ ની છોકરીનું મોત…

સારવાર દરમયાન વડોદરા. એસ. એસ. જી. હોસપીટલમાથતા. જીલલા વહીવટી તંત્ર અને જીલલાનુ આરોગય વિભાગ એકશન મોડમા.

કડાણા તાલુકાના આકલીયા ગામમાં ચાદીપુરમ રોગની અસરગસત સાત વરસની છોકરી ને વડોદરા એસ એસ જી.હોસપીટલ માં સારવાર માટે દાખલ કરારેલ જે નું સારવાર દરમયાન મોત થતા જીલલાનુ સમગ્ર તંત્ર દોડતું થયેલ છે.

આ વાયરસ અન્યત્ર પ્રસરે નહીં તે માટે તંત્ર દવારા યુદધના ધોરણે તવરીત કાયૅવાહી કરાય ને સવે ની કામગીરી હાથ ધરાય તે જરુરી છે.

Back to top button
error: Content is protected !!