MAHISAGARSANTRAMPUR

ગાંધી જયંતી નિમિત્તે લુણાવાડા ગાંધી કુટીર ખાતે જિલ્લા કલેક્ટર નેહા કુમારીએ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી

અમીન કોઠારી મહીસાગર…..
તા.૨/૧૦/૨૪

ગાંધી જયંતિ નિમિત્તે લુણાવાડા ગાંધી કુટીર ખાતે જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી.

 

 

૨ જી ઓકટોબર ગાંધી જયંતિ નિમિત્તે મહીસાગર જિલ્લા મથક લુણાવાડા ગાંધી કુટીર ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારી પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

 

આ પ્રસંગે જિલ્લા કલેકટરે રાષ્ટ્રપિતા ગાંધીજીની ૧૯૪૮માં બનાવેલ આ પ્રથમ સ્મૃતિ છે ત્યાં આજે પૂજ્ય બાપુને સ્મરણ કરી પુષ્પાંજલિ અર્પણ કરી છે ત્યારે મહાત્મા ગાંધીજીએ આપેલા આદર્શોના માર્ગે ચાલીને આપણે સૌ સાથે મળીને પ્રગતિમય ભારતનું નિર્માણ કરીએ.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી એલ પટેલ, પ્રાયોજના વહીવટદાર શ્રી યુવરાજ સિધાર્થ,લુણાવાડા રાજવી પરિવારના પુષ્પેન્દ્રસિંહજી,અગ્રણીઓ, સિનિયર સીટીઝન ક્લબના સભ્યો અને નાગરિકોએ ઉપસ્થીત રહયા હતા.

Back to top button
error: Content is protected !!