GIR SOMNATH

કેસર કેરી નુ મબલખ ઉત્પાદન તાલાલા મેંગો માર્કેટ મા પ્રતિદિન 38 થી 42 હજાર જેટલા બોકસ ની આવક

દાનસીંગ વાજા

ગીર સોમનાથ

 

વિશ્વ માં પ્રખ્યાત અને ભારત નુ રાષ્ટ્રીય ફળ કેરી.હાલ કેરી ની સિઝન ચાલી રહી છે ત્યારે વિશ્વવિખ્યાત તાલાલા ગીર ની કેસર કેરી નું મબલખ ઉત્પાદન જોવા મળી રહ્યું છે . ગીર વિસ્તાર માં મોટા ભાગે આંબા નાં બગીચા જોવા મળે છે અને લબભગ હજારો એકર જમીન આંબા થી ઘેરાયેલી છે આંબા નાં વૃક્ષ માંથી મબલખ ઑક્સિજન તો મળે છે સાથે સાથે અતિ સ્વાદિષ્ટ અને શારીરિક બળ આપનાર કેરી નુ ફળ પણ મળે છે આજે અમારા રિપોર્ટર દ્વારા તાલાલા મેંગો માર્કેટ ની મુલાકાત લેવા માં આવી હતી. જાણવા મળતી વિગત મુજબ તાલાલા મેંગો માર્કેટ મા રોજ નુ 38 થી 42 હજાર જેટલા કેસર કેરી નાં બોક્સ ની હાલ આવક થઈ રહી છે અને વેચાણ પણ થાય છે.કેરી તો ભારત માં અલગ અલગ વિસ્તાર માં ઘણી થાય છે પણ ગીર નાં સિંહ ની જેમ જ ગીર ની કેસર કેરી પણ ખુબજ લોકપ્રિય છે અને ગુજરાત નુ ગૌરવ પણ છે


 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!