BANASKANTHAGUJARAT

કાંકરેજ તાલુકાના માંડલા ઉત્તર બુનિયાદી વિધાલય અને ઉ. મા. શાળાનું ૯૬ ટકા પરીણામ..

મજુર પરિવાર નો દીકરો ૮૪.૬૭ ટકા સાથે શાળામાં પ્રથમ નંબરે..

કાંકરેજ તાલુકાના માંડલા ઉત્તર બુનિયાદી વિધાલય અને ઉ. મા. શાળાનું ૯૬ ટકા પરીણામ..
—————————————-
મજુર પરિવાર નો દીકરો ૮૪.૬૭ ટકા સાથે શાળામાં પ્રથમ નંબરે..
—————————————-
કાંકરેજ તાલુકાના માંડલા ઉત્તર બુનિયાદી વિધાલય અને ઉ. મા. શાળા માં અભ્યાસ કરતો મૂળ કચ્છના આંતરિયાળ વિસ્તાર એવા ખડીરના ગઢડા ગામ,કે જ્યા સુવિધામાં માત્ર મીંડું કહી શકાય એવા નાનકડા ખડીર બેટનો રહેવાસી ભીલ નરસિંહભાઈ વીરમભાઈ પરિવાર થી દૂર રહી તનતોડ મહેનત કરીને ધોરણ ૧૦ માર્ચ ૨૦૨૫ માં લેવાયેલ પરીક્ષામાં ૫૦૮ માર્કસ મેળવી ૯૦.૪૮ પી. આર. સાથે ૮૪.૬૭ ટકા પ્રાપ્ત કરી એ-૧ ગ્રેડ સાથે શાળામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.નરસિંહના પિતા વીરમભાઈ ભીલ ખેત મજુર છે.ગરીબ પરિસ્થિતિ માં પરિવાર જીવી રહ્યો છે. પરિવાર ની સ્થિતિ સુધારવા સરકારી નોકરી મેળવવાનું સપનુ સાકાર કરવા નરસિંહ ભીલ પરિવાર થી ૩૦૦ કિ.મી.દૂર રહી અન્ય પ્રવૃતિથી દૂર રહી અભ્યાસમાં મન લગાવી તનતોડ મહેનત કરી રહ્યો છે.ન

ટવર કે. પ્રજાપતિ, થરા

મો. 99795 21530

 

Back to top button
error: Content is protected !!