GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ શહેર સ્થિત ધી એમજીએસ હાઇસ્કુલ નો ધોરણ 8 ના વિધાર્થીઓ નો વિદાય તથા શુભેચ્છા સમારંભ યોજાયો.

 

તારીખ ૦૯/૦૪/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેર સ્થિત ધી એમજીએસ હાઇસ્કુલના પ્રાથમિક વિભાગમાં ધોરણ 8 નો વિદાય તથા શુભેચ્છા સમારંભ યોજાયો હતો જેમાં શાળાના પ્રિન્સિપાલ કેપી પટેલ,સિનિયર શિક્ષક કે એ પુંવાર , એ.એલ ગાંવિત, પ્રાથમિક ના વડા કે કે પટેલ તથા યુ ડી સોલંકી તથા એસ એમ સંગાડા તથા અન્ય શિક્ષકો હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જેમાં પ્રાથમિકમાંથી માધ્યમિક મા જતા વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી હતી અને જૂની યાદો તાજી કરી હતી.

Back to top button
error: Content is protected !!