JAMNAGARKALAVAD

કાલાવડમાં મેગા બ્લડ ડોનેસન કેમ્પ યોજાઈ ગયો, 351 બોટલ એકત્ર કરવામાં આવી

29 જુલાઈ 2023
હર્ષલ ખંધેડિયા :- જામનગર

જામનગર જિલ્લામા કાલાવડ શહેરમાં સરદાર પટેલ યુવા સંગઠન ગ્રુપ દ્વારા લેઉવા પટેલ સમાજ વાડી માં બ્લડ ડોનેસન કેમ્પ યોજી રક્તતુલ્લા કરવામાં આવી હતી.

ખેડૂત નેતા અને પુર્વ સાંસદ સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયા ની ચોથી પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજી જયેશભાઈ રાદડિયા ની રક્તતુલા કરવામાં આવી હતી. આ બ્લડ ડોનેસન કેમ્પ મા સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયા ના પુત્ર અને જેતપુરના ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા ખાસ ઉપસ્થિત રહયા જેમની રક્ત્તુલ્લા કરવામા આવી હતી.. મોટી સંખ્યામાં લેઉવા પટેલ સમાજના યુવાનો અને બહેનો એ રક્તદાન કર્યું. બ્લડ ડોનેટ કરતા લોકોનું ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા દ્વારા જુસ્સો વધારી અભિનંદન પાઠવ્યા. બ્લડ ડોનેટ કરવા લોકો મા ઉત્સાહ જોવા મળ્યો.અને શ્રી સરદાર પટેલ યુવા સંગઠન દ્વારા 351 બોટલ એકત્ર કરવામાં આવી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!