DAHODFATEPURAGUJARAT

સુખસર તાલુકામાં સંત એલ.બી.કટારા કન્યા વિદ્યાલયમાં અભયમ 181 મહિલા હેલ્પલાઇન દ્વારા વિદ્યાર્થીનીઓ માટે કાર્યક્રમ યોજાયો

તા.૧૯.૦૨.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Sukhsar:સુખસર તાલુકામાં સંત એલ.બી.કટારા કન્યા વિદ્યાલયમાં અભયમ 181 મહિલા હેલ્પલાઇન દ્વારા વિદ્યાર્થીનીઓ માટે કાર્યક્રમ યોજાયો

અભયમ 181 મહિલા હેલ્પલાઇન દાહોદ દ્વારા સંત એલ બી કટારા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ માટે અભયમ 181 મહિલા હેલ્પલાઇન ટીમ દાહોદ દ્વારા માર્ગદર્શક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્ય સરકારની ચાલતી મહિલાઓ માટે ત્વરીત સેવાઓ આપતી 181 મહિલા હેલ્પલાઇન વિશે માહિતી આપવામાં આવી હતી મહિલાઓ યુવતીઓ કે વિદ્યાર્થીનીઓ માટે મુશ્કેલીના સમયે 24 કલાક મદદ માહિતી કે બચાવ કરવામાં આવે છે. જેમાં શારીરિક,માનસિક,જાતીય સત્તામણી કે ઘરેલુ હિંસા સહિતના કિસ્સામાં મદદ પુરી પાડવામાં આવી રહી છે આ ઉપરાંત બિનજરૂરી કોલ મેસેજથી હેરાનગતિ છેડતી લગ્ન તરસબંધ અને લગ્ન જીવનના વિકવાદોમાં અસરકારક કાઉન્સેલિંગ કરી વિખવાદ હોલ કરવામાં આવે છે આ ઉપરાંત ગંભીર પ્રકારના ગુનાઓ જાન ના જોખમમાં પોલીસ અને અન્ય સરકારી એજન્સી ની મદદ લેવામાં આવે છે મહિલાઓને કોઈપણ ભેદભાવ વિના ની શુક્લ મદદરૂપ થાય છે અને તમામ માહિતી માં ગુપ્ત રાખવામાં આવે છે વિદ્યાર્થીનીઓને ગુડ ટચ અને બે ટચ છેડતી સ્વરક્ષણ વગેરે વિશેની જાણકારી આપવામાં આવેલ હતી

Back to top button
error: Content is protected !!