GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO
HALVAD:હળવદના ભલગામડા ગામે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા બે ઇસમો ઝડપાયા

હળવદના ભલગામડા ગામે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા બે ઇસમો ઝડપાયા
હળવદના ભલગામડા ગામે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા બે ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે રેડ દરમિયાન આઠ ઈસમો નાસી ગયા હતા જેથી પોલીસે વધુ તપાસ ચલાવી છે
હળવદ પોલીસ ટીમે ભલગામડા ગમે રેડ કરી જાહેરમાં જુગાર રમતા ભરત હેમુભાઈ ચૌહાણ અને રમેશ મહાદેવભાઈ દેત્રોજા એમ બેને ઝડપી લઈને રોકડ રૂ ૩૯૮૦ જપ્ત કરી છે રેડ દરમિયાન આરોપી રમેશ ઉર્ફે પોપટ વજાભાઇ લીલાપરા, ધીરજ રાજુભાઈ દેત્રોજા, પ્રકાશ કેશાભાઇ દેત્રોજા, જગદીશ સિંધાભાઈ દેત્રોજા, નીલેશ ખુમાણભાઈ કાંજીયા, જીવણ છેલ્લાભાઈ ઉધરેજા, લાલાભાઈ પ્રવીણભાઈ કુંભાર અને ગણેશ સુરાભાઇ દેત્રોજા રહે બધા ભલગામડા વાળા નાસી ગયા હતા









