GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO
Halvad:હળવદના રાયધ્રા ગામે રહેણાંકમાંથી વિદેશી દારૂના ચપલા, બિયરના ટીન સાથે એક ઈસમ ઝડપાયો

Halvad:હળવદના રાયધ્રા ગામે રહેણાંકમાંથી વિદેશી દારૂના ચપલા, બિયરના ટીન સાથે એક ઈસમ ઝડપાયો
મળતી માહિતી અનુસાર હળવદ તાલુકાના રાયધ્રા ગામે આવેલ રોહીતભાઇ હરજીભાઇ સીણોજીયાના રહેણાંક મકાનમાં હળવદ પોલીસે રેઇડ કરતા મકાનમાંથી ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગરના વિદેશી દારૂના ૧૮૦એમએલના ૨૧ ચપલા તથા બિયરના ૧૦ ટીન જેની કુલ કિંમત ૩,૧૦૦/- મળી આવ્યા હતા. ત્યારે પોલીસે તુરંત આરોપી મકાન-માલીક રોહીતભાઇ હરજીભાઇ સીણોજીયા ઉવ-૨૫ રહેવાસી-રાયધ્રાવાળાની સ્થળ ઉપરથી અટક કરવામાં આવી તેની વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.











