MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લામાં ગઈકાલે સવારે 6 થી આજે સવારે 6 વાગ્યા સુધીના કેટલો વરસાદ પડ્યો જાણો અહીં.

 

MORBI:મોરબી જિલ્લામાં ગઈકાલે સવારે 6 થી આજે સવારે 6 વાગ્યા સુધીના કેટલો વરસાદ પડ્યો જાણો અહીં.

 

 

મોરબી : મોરબી ઉપર મેઘરાજા મહેરબાન થઈ ગયા છે. ગઇકાલે શરૂ થયેલી મેઘસવારી મોડી રાત્રે પણ યથાવત રહી હતી. રાત્રે 12થી 2 વાગ્યા દરમિયાન મોરબીમાં વધુ 66 મિમી એટલે કે અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેને કારણે રાત્રે પણ ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા હતા.

Oplus_0

ગઈકાલે સવારે 6 થી આજે સવારે 6 વાગ્યા સુધીના આંકડા ( 24 કલાક) માળિયા – 9 મિમી
મોરબી – 138 મિમી ટંકારા – 72 મિમી વાંકાનેર – 15 મિમી હળવદ – 64 મિમી (25 મિમી એટલે 1 ઇંચ)

Back to top button
error: Content is protected !!