BANASKANTHAGUJARATPALANPUR
વડગામ તાલુકાના શમશેરપુરા નજીક કોમી એકતા સમાન મુસ્લિમ પરિવાર દ્વારા અંબાજી જતાં પદયાત્રી માટે સેવા કેમ્પ
15 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
વડગામ તાલુકાના શમશેરપુરા નજીક કોમી એકતા સમાન મુસ્લિમ પરિવાર દ્વારા અંબાજી જતાં પદયાત્રી માટે સેવા કેમ્પ ઈ.ડી.આર પરિવાર દ્વારા પદયાત્રી સેવા કેમ્પ શરૂ કરવામાં આવેલ છે જે મર્હુમ ઈબ્રાહીમ દાઉદ રાજેડીયા ઈ.ડી.આર પરિવાર પીરોજપુરા દ્વારા વડગામ ના શમસેરપુરા નજીક અંબાજી જતાં પદયાત્રી સેવા કેમ્પ નો પ્રારંભ કરી ચા,નાસ્તો,વિસામા ની સુંદર સગવડ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ગત ગુરુવારે ઉધોગપતિ સઈદભાઈ રાજેડીયા દ્વારા કંમ્પની ના કમૅચારીઓ ના સહયોગથી પદયાત્રી સેવા કેમ્પ શરૂ કર્યો હતો.આ અંગે પુષ્કર ગૌસ્વામી એ જણાવ્યું હતું.





