MORBIMORBI CITY / TALUKO

TANKARA:ટંકારાના છતર આઈ.ડી.સી.મા બંધ ગોડાઉનમાથી ૨૮ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

TANKARA:ટંકારાના છતર આઈ.ડી.સી.મા બંધ ગોડાઉનમાથી ૨૮ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

 

 

 

ટંકારા પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. વાય કે.ગોહિલ નાઓની બાતમી મળેલ કે મોરબી રાજકોટ હાઈવે પર આવેલ છત્તર જી.આઈ.ડી.સી.મા પ્લોટ નં ૧૨૩ “સત્યમ પોલીમર્સ નામના ગોડાઉનમા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખેલ છે. જે અલગ અલગ જીલ્લાઓમા નુડલ્સના બોક્સ તથા કપડાની ગાસડીઓની આડમા સપ્લાય થાય છે.જે બાતમી આધારે રેઇડ કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી સદરહુ ગોડાઉનના કબજેદાર વિરૂધ્ધ ટંકારા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.

Oplus_131072

આ અંગે વાત બનાવ કરી તો રાજકોટ મોરબી રોડ ઉપર છતર જી આઈ ડી સી માં પ્લોટ નંબર 123 સત્યમ પોલીમસ નામના ગોડાઉનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૃ જથ્થો હોવાની નવ નિયુક્ત ટંકારા થાણા અમલદાર વાય કે ગોહિલને બાતમી મળી હોય પોલીસ સ્ટાફ સાથે રેડ કરતા ૨૫૦૫૬ જેટલી નાની મોટી વિદેશી દારૃની બોટલ કિંમત રૂ ૨૮.૦૫.૧૨૦ લાખ ના મુદ્દામાલ સાથે ગોડાઉનના કબજેદાર અને તપાસમા જેમનું નામ ખુલે એમની વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!