MORBI:મોરબીમાં જુગારની 5 રેડમા : 29 શખ્સો ઝડપાયા, રૂ.1.43 લાખ રોકડ જપ્ત

MORBI:મોરબીમાં જુગારની 5 રેડમા : 29 શખ્સો ઝડપાયા, રૂ.1.43 લાખ રોકડ જપ્ત
મોરબીમાં જુગારના 5 અડ્ડા પર પોલીસના દરોડા : 29 શખ્સો ઝડપાયા, રૂ.1.43 લાખ રોકડ જપ્ત
મોરબી: મોરબી સિટી બી ડિવિઝન પોલીસે જુગારની બદીને ડામવા હાથ ધરેલી કાર્યવાહી અંતર્ગત અલગ-અલગ સ્થળોએ પાંચ દરોડા પાડી કુલ 29 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારધારા કલમ 4 અને 5 હેઠળ પાંચ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ કાર્યવાહી દરમિયાન કુલ રૂ.1,43,650 રોકડ રકમ કબજે કરવામાં આવી હતી.
આરોપીઓના નામ1 સાહીલભાઇ મહેબુબભાઇ મોવર રહે, કુલીનગર-૨ વીશીપરા મોરબી 2. સુરેશભાઇ દેવજીભાઇ પરમાર રહે, રોહીદાસપરા ભંગીયાવાસ વીશીપરા મોરબી 3. જાવેદભાઇ ઇસુબભાઇ મોવર રહે, કુલીનગર-૧ વીશીપરા મોરબી.4 હાસમભાઇ કાસમભાઇ શેખ રહે, ચક્કીની બાજુમાં પંચાસર રોડ મોરબી 5. અનીલભાઇ જેન્તીભાઇ સારેસા રહે, આંબેડકર કોલોની શેરી નં.૦૭ રોહીદાસપરા મોરબી 6. હુશેનભાઇ રફીકભાઇ કુરેશી રહે, ગઢની રાંગ સીપાઇ વાસ મોરબી 7. સાજીદભાઇ ગુલાબભાઇ સુમરા રહે, વનાળીયા ગામ તા.જી.મોરબી 8. સીરાજભાઇ યુનુશભાઇ કુરેશી રહે, જમાદાર શેરી નગર દરવાજા મોરબ 9. નવાજભાઈ અનવરભાઈ મોવર રહે, સરકારી વાડી વિસ્તાર વીશીપરા મોરબી 10. નઇમભાઇ મકસુદભાઇ ખોજાણી રહે, શીવ સોસાયટી નર્મદાહોલ પાસે કાલીકા પ્લોટ મોરબી 11. મહમદપરવેજભાઇ આદમભાઇ ભટ્ટી રહે, જન્નત સોસાયટી પંચાસર રોડ મોરબી 12. ઇમરાનભાઇ સતારભાઇ ભાગભરા રહે, વાંકાનેર ગુલાબપરા તા.વાંકાનેર જી.મોરબી 13. કાસીમભાઇ યુનુશભાઇ મેમણ રહે, ફુલછાબ કોલોની વીશીપરા મોરબી 14. ઇરફાનભાઇ ઇમ્તીયાજ બ્લોચ રહે, મકરાણી વાસ મોરબી 15. અશ્વિનભાઇ કરશનભાઇ સોલંકી રહે, રોહીદાસપરા મહેન્દ્ર પાન પાસે વીશીપરા મોરબી 16. અશોકભાઇ લોકચંદભાઇ ચંદાણી રહે, કુલીનગર-૧ વીશીપરા મોરબી 17. ભરતભાઇ માવજીભાઈ ચૌહાણ રહે, વિજયનગર મેઇન રોડ વીશીપરા મોરબી 18. હિતભાઇ પ્રકાશભાઈ કાલરીયા રહે, ફલોરા ૧૫૮ એપાર્ટમેન્ટ ફલેટ નં.જી-૩૦૧ રવાપર રોડ મોરબી-૧ 19. પાર્થભાઈ નરેશભાઈ પાચોટીયા રહે, ગામ ભરતનગર તા.જી.મોરબી 20. રાજભાઇ ધીરૂભાઇ ગોધવીયા રહે, રાધે પેલેસ ફલેટ નં.૪૦૨ રવાપર રોડ મોરબી – ૧ 21. કરણભાઇ અશોકભાઇ ગોધવીયા રહે, સેટેલાઇટ એપાર્ટમેન્ટ ફલેટ નં.૧૦૧ સરદાર નગર મોરબી-૧ 22. દિપભાઇ હસમુખભાઇ મેદપરા રહે, ઉજવલ હાઇટસ એપાર્ટમેન્ટ ફલેટ નં.૫૦૨ કામધેનુ પાસે મોરબી-૧ 23. અશ્વિનભાઇ ફુલતરીયા રહે, ગોકુલ પેલેસ એપાર્ટમેન્ટ ફલેટ નં.૫૦૧ અવની પાર્ક મોરબી – ૧ 24. ગૌરાંગભાઇ ગોરધનભાઈ વઘાસીયા રહે, ઉમા જયોત એપાર્ટમેન્ટ ફલેટ નં.૪૦૪ રોયલ પાર્ક સોસાયટી મોરબી 25. બુધ્ધેશભાઇ ધીરજલાલ કાલરીયા રહે, ક્રાંતીજયોત-એ ફલેટ નં.૪૦૪ ઉમા ટાઉનશીપ મોરબી – ૨ 26. રવિકુમાર શામજીભાઇ કમાણી રહે, મંગલ જયોત એપાર્ટમેન્ટ ફલેટ નં.૫૦૧ ઉમા ટાઉનશીપ મોરબી – ૨ 27. વિવેકભાઇ મગનભાઇ પનારા રહે, રાજ ગોપાલ એપાર્ટમેન્ટ ફલેટ નં. ૪૦૨ ઉમા ટાઉનશીપ મોરબી – ૨ 28. પ્રફુલભાઇ ભગવાનજીભાઇ કાલરીયા રહે, ઉમા ટાઉનશીપ ફલેટ નં.૬૦૩ મોરબી -૨ 29. રેનીશભાઇ કાંતીભાઇ વાછાણી રહે, રોયલ હાઇટ એપાર્ટમેન્ટ બી – ૭૦૧ ઉમા ટાઉનશીપ મોરબી – ૨
પોલીસે જુગારધારા કલમ 4 અને 5 હેઠળ પાંચ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ કાર્યવાહી દરમિયાન કુલ રૂ.1,43,650 રોકડ રકમ કબજે કરવામાં આવી હતી. એક સાથે પાંચ જુગારના કેસમાં 29 લોકો ઝડપાતા મોરબી શહેરમાં જુગાર પ્રવૃત્તિ સામે પોલીસની સતત નજર અને કાર્યવાહીનો સંદેશ સ્પષ્ટ થયો છે. ખાસ કરીને અલગ-અલગ વિસ્તારોમાં દરોડા પાડવામાં આવતા માત્ર એક સ્થળ પૂરતી કાર્યવાહી નહીં પરંતુ જુગારની પ્રવૃત્તિના નેટવર્કને શોધવાનો પ્રયાસ હોવાનું જણાય છે. પોલીસની પેટ્રોલિંગ, વીશીપરા પોલીસ ચોકી અને સર્વેલન્સ ટીમની કામગીરીના સંકલનથી આ કાર્યવાહી હાથ ધરાઈ હતી.
આ કામગીરીમાં પીઆઈ જે.ડી. સરવૈયા, પીએસઆઈ એમ.આર. સિંધવ, વીશીપરા પોલીસ ચોકી સ્ટાફ તથા સર્વેલન્સ સ્ટાફ જોડાયા હતા.








