GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના નવા ધરમપુર ગામે શ્રાવણીયો જુગાર રમતી ૭ મહિલા ઝડપાઈ 

 

MORBI:મોરબીના નવા ધરમપુર ગામે શ્રાવણીયો જુગાર રમતી સાત મહિલા ઝડપાઈ

 

મોરબીના નવા ધરમપુર ગામે જાહેરમાં જુગાર રમતી સાત મહિલાઓને મોરબી તાલુકા પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલિસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન સરોજબેન ચંદુભાઈ સાંતોલા, ટીનુંબેન મુકેશભાઈ કણસાગરા, દયાબેન કરશનભાઈ ઉપસરિયા, દક્ષાબેન હિતેશભાઈ સુનરા, માયાબેન નીલેશભાઈ પંચાસરા અને સરોજબેન રાજેશભાઈ ઉપસરિયાને રોકડ રકમ રૂ.800 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!