TANKARA :ICDS શાખાના પોષણ અભિયાન અંતર્ગત ઘટક ટંકારા ખાતે અતિ મઘ્યમ કુપોષિત બાળકોનું આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો
TANKARA :ICDS શાખાના પોષણ અભિયાન અંતર્ગત ઘટક ટંકારા ખાતે અતિ મઘ્યમ કુપોષિત બાળકોનું આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો
માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી મોરબીની સુચના અન્વયે ICDS જિલ્લા પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ICDS વિભાગમાં ચાલતા પોષણ અભિયાન અંતર્ગત ઘટક ટંકારા કચેરી ખાતે અતિ અને મધ્યમ હું પોતે બાળકોનું આરોગ્ય તપાસ કેમ્પ ડૉ.કુલદીપ દેત્રોજા પીડી પીડીયેટ્રીશયન ડોક્ટર જનરલ હોસ્પિટલ મોરબી ટંકારા સ્ટાફ RBSK ની ટીમ સાથે સંકલન શ્રી આયોજન કરવામાં આવ્યું
ટંકારા તાલુકાના 86 અતિ કુપોષિત બાળકો 107 મઘ્યમ કુપોષિત બાળકો વાલીઓ અને આવા કાર્યકર -તેડાગર અને ઉપસ્થિત રહી આરોગ્ય તપાસ કરાવેલ અતિ કુપોષિત બાળકો પૈકી 18 બાળકોને ડૉ કુલદીપ દેત્રોજા દ્વારા ગંભીર બિમારી સાથે ડિકેટ કરી આગળની સારવાર માટે સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે રિફર કરવા જણાવેલ આ કેમ્પમાં ટંકારા સીડીપીઓ તેજલ દેવડીયા જિલ્લા આઇસીડીએસ NNM ડીસી અશોકભાઈ RBSK MO ડૉ સિવાગી પટેલ અને ડૉ .અમિત સનારીયા તાલુકા આરોગ્ય વિભાગ સુપરવાઈઝર હિતેષ પટેલ તેમજ ICDS સુપરવાઈઝર કોડિનેટર અને કાર્યકર તિડાગર ઉપસ્થિત રહેલ