GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના વજેપર શેરી જાહેરમાં જુગાર રમતા મહિલા સહિત પાંચ ઝડપાયા

MORBI:મોરબીના વજેપર શેરી જાહેરમાં જુગાર રમતા મહિલા સહિત પાંચ ઝડપાયા
મોરબીના વજેપર શેરી ૧૩ માં જાહેરમાં જ ઉગાર રમતા ત્રણ મહિલા સહીત પાંચ પત્તાપ્રેમીઓને મોરબી એ ડીવીઝન પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન વજેપર શેરી ૧૩ માં જાહેરમાં જુગાર રમતા રવિભાઈ વિનુભાઈ પોયલા,જયેશભાઈ હમીરભાઈ ખાંભલા,પૂનમબેન રામજીભાઈ બાંભણીયા, જરીનાબેન સલીમભાઈ સુમરા અને જશુબેન દિલીપભાઈ પોયલાને રોકડ રકમ રૂ.૩૯૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.









