MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી લખઘીરવાસ વિસ્તારમાં માથી યુવક વિદેશી દારૂની એક બોટલ સાથે ઝડપાયો
MORBI:મોરબી લખઘીરવાસ વિસ્તારમાં માથી યુવક વિદેશી દારૂની એક બોટલ સાથે ઝડપાયો
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન લખધીરવાસ વિસ્તારમાં આવેલ ઝવેરી શેરીના નાકે શંકાસ્પદ હાલતમાં નીકળેલ એક શખ્સને રોકી તેની અંગ ઝડતી લેતા પેન્ટના નેફામાંથી વિદેશી દારૂ ગ્રીન લેબલ વ્હિસ્કીની એક બોટલ મળી આવી હતી, જેથી તુરંત આરોપી મહેન્દ્રભાઈ રવજીભાઈ સોલંકી ઉવ.૩૫ રહે લખધીરવાસ ઝવેરી શેરી સૌભાગ્ય ઈસ્ત્રીની દુકાનની ઉપરવાળાની અટકાયત કરવામાં આવી હતી, અને તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.