GUJARATMORBIMORBI CITY / TALUKO

AMDAVAD અમદાવાદ નિવાસી સ્વ:સમતાબેન ભાસ્કરભાઈ જોષીનુ દુઃખદ અવસાન – બેસણું

AMDAVAD અમદાવાદ નિવાસી સ્વ:સમતાબેન ભાસ્કરભાઈ જોષીનુ દુઃખદ અવસાન – બેસણું

 

 

Oplus_131072

મૂળ રાજકોટ હાલ અમદાવાદ નિવાસી ભાસ્કરભાઈ ધીરજલાલ જોશીના ધર્મપત્ની સમતાબેન (ઉ.વ. 71) તે અરવિંદભાઈ, સ્વ. મહેશભાઈ, સ્વ. પંકજભાઈ રવિન્દ્રભાઈ, નરેશભાઈ, મહેન્દ્રભાઈ ધીરજલાલ જોશીના ભાભી તથા સમીરભાઈ, ભાર્ગવભાઈ, રક્ષાબેન વિપુલકુમાર પંડ્યા ના માતૃશ્રી તેમજ સ્વ. જગદીશભાઈ નંદલાલભાઈ જોશી, યોગેશભાઈ નંદલભાઈ જોશી, વસુધાબેન હર્ષદભાઈ દવે, સ્વ. સરલાબેન ભુપેન્દ્રભાઈ પંડ્યા, સ્વ. શારદાબેન જીતેન્દ્રભાઈ રાવલ ના બહેનનું તારીખ 20/11/2024 ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તારીખ 25//11/2024 ને સોમવારના રોજ સવારે 9:00 થી 11:00 કલાકે તેમના નિવાસ સ્થાન *બી-304, રાજયશ રીવેરીયમ, વાસણા, અમદાવાદ મુકામે રાખેલ છે.

Back to top button
error: Content is protected !!