GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:બોધગયા બુધ્ધવિહારના મુક્તિ આંદોલન ના સમર્થન મા મોરબી જિલ્લા કલેટરશ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું

MORBI:બોધગયા બુધ્ધવિહારના મુક્તિ આંદોલન ના સમર્થન મા મોરબી જિલ્લા કલેટરશ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું

 

 

તારીખ 13-3-2025 ના મોરબી જિલ્લા કલેક્ટર ની ઓફિસ મોરબી શહેર ના આંબેડકરવાદી તથા બુધિધસટ મોટી સંખયામાં ભેગા થયેલ અને બીહારમા મહાષોસી બુધધવિહાર મુકતિ આંદોલન ઘણા સમયથી ચાલી રહયુ છે.આ બુધધવિહાર મનુવાદી દ્વારા કબ્જો કરેલ હોય તેની મુકતિ માટે ભારતભરમાથી આંબેડકરવાદી તેમજ બુધધભીખુ અને બુધિધસટો અને વિદેશોમા પણ આ બુધધવિહાર મુક્તિ આંદોલન ચાલી રહયુ છે.જેમ હિન્દુ તેમનુ મંદિર અલગ છે.મુસ્લિમ તેમની મસ્જિદ અલગ છે.શીખોના ગુરૂદવાર અલગ છે.ઈસાઈ ના ચર્ચ અલગ છે. તેમ બુધધને માનનારી સમાજ માટે તેમનુ બુધધવિહાર અલગ હોવુ જોઈએ તે માટે આંદોલન ચાલી રહયુ છે.તેના સમર્થન માટે મોરબી કલેક્ટર ઓફીસે આપણામહામુનીમ રાષ્ટ્રપતિ તેમજ માનનીય વડાપ્રધાન મોદી સાહેબ અન્ય દેશોમા જાય તયારે તેઓ કહેતા હોય છે કે હુ બુધધના દેશમાથી આવુ છુ.તેમને આવેદન પત્ર આપવામા આવેલ તે માટે મોરબી શહેર ના બુધિધસટ લોકો જેવા કેશવલાલ રામજીભાઈ ચાવડા (બુધધ),માલાભાઈ પારીયા,દીપકભાઈ સારેસા,જયેશભાઈ બોધધ,દિનેશ ભાઈ બોધધ,વિનોદ ભાઈ,વિનયભાઈ, દિનેશ ભાઈ પરમાર,ધીરજ સોલંકી,મીલનભાઈ વગેરે હાજર રહેલ તેવુ કેશવલાલ રામજીભાઈ ચાવડા(બોધધ)ની યાદી જણાવે છે.

Back to top button
error: Content is protected !!