BANASKANTHAPALANPUR

બનાસકાંઠા જિલ્લા પેન્શનર્સ એસોસિએશન પાલનપુર નો 32 મોં પેન્શનર્સ ડે અને વાર્ષિક સાધારણ સભા યોજાઈ

17 ડિસેમ્બર જીતેશ જોશી પાલનપુર બનાસકાંઠા

બી.કે.પેન્સનસૅ એસોસિયેશન ની વાર્ષિક સાધારણ સભા ‌ 35 સી ‌‌ ઔદિચ્ય બ્રહ્મસમાજ ની વાડી ખાતે યોજવામાં આવી.દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ ત્યારબાદ તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું આ આ સભાના અધ્યક્ષ તરીકે શ્રી ગીરીશભાઈ ઠાકર સર(ગુરુ) ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી. આ પ્રસંગે હાથીસર એસોસિએશન ના પ્રમુખ સુરેન્દ્રસિંહ વાઘેલા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે આ પ્રસંગે ઉપપ્રમુખ રાજેન્દ્રભાઈ જાની , મંત્રીશ્રી ખેચંદભાઈ પરમાર, સહ‌મંત્રી જેઠાભાઈ પરમાર તથા સહમંત્રી કાનજીભાઈ પટેલ, ખજાનચી નાગરભાઈ મેસરા તેમજ કારોબારી સભ્યો નરભેપુરી ગૌસ્વામી, લાલજીભાઈ પ્રજાપતિ,હમીરસિહ પરમાર (બાપુ), દિનેશભાઈ રાજગોર, શ્રીમતીલાડીબેનમુખી,એચ.એમ.મગરવાડિયા, સંભારણું ના મુખ્ય સંપાદક રમણીકભાઇ રાવલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન વાઘેલા સરે કરેલ હતું તથા સભાના અધ્યક્ષ ગિરીશભાઈ ઠાકરે પ્રવચન કર્યું હતું.દાતાઓનો સહયોગ આ પ્રસંગે સાપડેલ તથા સૌ ભોજન પ્રસાદ ગ્રહણ કરી ને સંભારણું યાદ કરતાં છૂટા પડ્યા.બહોળી સંખ્યામાં પેન્શનરોએ હાજરી આપી અને ગત સભાની કાર્યવાહી ની સમીક્ષા કરવામાં આવી તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજેન્દ્રભાઈ જાનીએ કરેલ હતું.

Back to top button
error: Content is protected !!