GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબીના રંગપર ગામની સીમમાં દેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

 

MORBI મોરબીના રંગપર ગામની સીમમાં દેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

 

મોરબીના રંગપર ગામની સીમમાં તળાવ પાસેથી પોલીસે ૩૦૦ લીટર દેશી દારૂનો જથ્થો જપ્ત કરી એક આરોપીને ઝડપી લીધો છે અન્ય એક આરોપીનું નામ ખુલતા વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ ટીમે બાતમીને આધારે રંગપર ગામની સીમમાં તળાવ પાસે બાવળની કાંટમાં રેડ કરી હતી સ્થળ પરથી દેશી દારૂ ૩૦૦ લીટર કીમત રૂ ૬૦ હજારનો જથ્થો મળી આવતા દેશી દારૂનો જથ્થો કબજે લઈને આરોપી હકુબેન સુરાભાઇ ઉર્ફે સુર્યાભાઈ હીરાભાઈ માથાસુરીયાને ઝડપી લીધા છે માલ આપનાર સુરાભાઇ ઉર્ફે સુર્યા હીરા માથાસુરીયાનું નામ ખુલતા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે

Check Also
Close
Back to top button
error: Content is protected !!