GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના સાપર ગામ નજીક વિદેશી દારૂની બોટલો સાથે એક ઈસમ ઝડપાયો 

MORBI:મોરબીના સાપર ગામ નજીક વિદેશી દારૂની બોટલો સાથે એક ઈસમ ઝડપાયો

 

 

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન સાપર ગામ ની સીમ પાવડીયારી કેનાલ ઉ૫ર કયુરા સીરામીક સામે આરોપી કીશોરભાઇ બચુભાઇ બડોધરા ઉવ-૨૯ રહે. જોગડ તા.હળવદ વાળાને ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર પોતાના કબ્જામાં ભારતીય બનાવટની વાઇટ લેક વોડકા ઓરેન્જ ફલેવર લખેલ ૭૫૦ મીલી.ની કાચની કંપની શીલપેક બોટલો નંગ-૦૪ કીરૂ ૧૨૦૦/- નો મુદ્દામાલ વેંચાણ કરવાના ઇરાદે રાખી મળી આવતા, તાલુકા પોલીસે આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!