BANASKANTHAGUJARATPALANPUR
માતુશ્રી જે.આર.વિદ્યાલય,પટોસણમાં તેજસ્વી તારલાઓનું સન્માન અને ધોરણ:10 /12 ના વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમ યોજાયો.

12 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
માતુશ્રી જે.આર.વિદ્યાલય,પટોસણમાં તેજસ્વી તારલાઓનું સન્માન અને ધોરણ:10 /12 ના વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમ યોજાયો.જેમાં મુખ્ય મહેમાનશ્રી નવીનભાઈ વાડીલાલ શાહ મેડલ દાતા રહ્યા તેમજ જયંતિભાઈ સાળવી જેઓ ઇનામી દાતા તથા કાર્યક્રમના દાતા રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા.જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના વાલીશ્રીઓ અને ગ્રામજનોએ હાજરી આપી.આચાર્યશ્રી અશોકભાઈ સાળવીએ સર્વેનું સ્વાગત કરી વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવ્યા.




