GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર મિલ સોસાયટી માં આયુષ્માન કાર્ડ વિતરણ કેમ્પ યોજાયો 40 એ લાભ લીધો

 

WAKANER:વાંકાનેર મિલ સોસાયટી માં આયુષ્માન કાર્ડ વિતરણ કેમ્પ યોજાયો 40 એ લાભ લીધો

 

વાંકાનેર શહેર યુવા ભાજપ પ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા ની માનવસેવા સામાજિક ક્ષેત્રે હોય કે રાજકીય ક્ષેત્રે વાંકાનેર પંથકમાં જરૂરત મંદને મદદરૂપ થઈ પ્રકાશ માનવતાનો આપી રહ્યા છે એ વાતને કોઈ શંકાનું સ્થાન નથી તાજેતરમાં જ મિલકોલોની ખાતે આયુષ્માન કાર્ડ 40 વ્યક્તિઓને કાઢી આપવામાં આવ્યા છે આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી ભાજપના પૂર્વ કાઉન્સિલર રાજેન્દ્રસિંહ ઝાલા ભાજપ શહેર મંત્રી રમેશભાઈ મકવાણા અને નીતેશભાઈ સહિત પશુ પક્ષી માનવસેવક યુવા સેવાભાવી વાંકાનેર શહેર યુવા ભાજપ પ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા જોએ સર્વ જ્ઞાતિ નાત જાતના ભેદભાવ વગર સૌનો સાથ સૌનો વિકાસ દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના વિચારોને સાર્થક કરવામાં ભારતીય જનતા પાર્ટી ભાજપ પાર્ટી પક્ષ દ્વારા થતા કાર્યક્રમોમાં સક્રિય કાર્યકર તરીકે પ્રજાલક્ષી કાર્યમાં સહભાગી થઈ બાળકો વૃદ્ધો જરૂરિયાતમંદ યુવાનો ને મદદ માર્ગદર્શક ક્ષમા કાર્ય એક નહીં અનેક રહ્યા છે ત્યારે વાંકાનેર પંથકમાં શહેરમાં થયેલા લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડના કેમ્પમાં વધુમાં વધુ સહયોગ આપી હાઈ એસ્ટ નો રેકોર્ડ સમા 40 જેટલા આયુષ્માન કાર્ડ વિતરણ કેમ્પ વાંકાનેર શહેરમાં મિલ સોસાયટી ખાતે યોજાયો હતો જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે

Back to top button
error: Content is protected !!