GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:કુવાડવા રોડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી બાઈક ચોરી કરનાર ઈસમને વાંકાનેર પોલીસે ઝડપી લીધો

WAKANER:કુવાડવા રોડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી બાઈક ચોરી કરનાર ઈસમને વાંકાનેર પોલીસે ઝડપી લીધો

 

 

કુવાડવા રોડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી બાઈક ચોરી કરનાર ઈસમને વાંકાનેર સીટી પોલીસ ટીમે ઝડપી લઈને ચોરી થયેલ બાઈક રીકવર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન એક ઇસમને નંબર પ્લેટ વગરના બાઈક સાથે ઝડપી લીધો હતો અને બાઈકના ચેસીસ નંબર પોકેટ કોપથી સર્ચ કરી અને શંકાસ્પદ ઇસમની પૂછપરછ કરતા બાઈક નવાગામ આણંદપર તા. રાજકોટ ખાતેથી ચોરી કર્યાની કબુલાત આપી હતી જેથી વાંકાનેર સીટી પોલીસે આરોપી સોયબ અયુબ બ્લોચ રહે વાંકાનેર વાલાને ઝડપી લઈને ચોરી થયેલ ૨૦ હજારની કિમતના બાઈક સાથે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!