GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:બેક ઓફ ઈન્ડિયામાં ભાવનાબેન અજમેરીયા સેવા નિવૃત્તિ પર વિદાય સમારંભ યોજાયો

MORBI:બેક ઓફ ઈન્ડિયામાં ભાવનાબેન અજમેરીયા સેવા નિવૃત્તિ પર વિદાય સમારંભ યોજાયો

 

 

 

જાણવા મળતી માહિતી મુજબ બેક ઓફ ઈન્ડિયા જેલ રોડ શાખામાં ફરજ બજાવતા ભાવનાબેન અજમેરીયા (પોપટ) વર્ષ 05/05/1984 ના દિવસે મોરબી ખાતે બેક ઓફ ઈન્ડિયામાં ફરજ પર હાજર થઈ, એક જ બ્રાચ મા 40 વર્ષ 4 મહીના 26 દિવસ નોકરી કરીને આજરોજ નિવૃત્ત થતા બેક ઓફ ઈન્ડિયા જેલ રોડ શાખામાં નિવૃત્તિ સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો આ તકે મોરબી શાખા ના એજીએમ સાહેબ આશુતોષ આદિત્ય, મેનેજર કમલકાંત, વિનિત જોશી, પારસભાઇ, પ્રદુયૂમનસીહ પરમાર મોરબીના જાણીતા ઉદ્યોગપતિ જયંતિભાઇ જેરાજભાઇ પટેલ સહિતના બેક ઓફ ઈન્ડિયા સાથે જોડાયેલા ગ્રાહકો બહોળી સંખ્યામાં હાજર રહ્યાં હતાં તેવુ શાખા ઓફિસર કોમલબેન કટારીયાની યાદી મા જણાવવામાં આવ્યું હતું

Back to top button
error: Content is protected !!