MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના જાંબુડીયા બેઠક પર ભાજપના જયાબેન ગોહેલ વિજેતા જાહેર

MORBI:મોરબીના જાંબુડીયા બેઠક પર ભાજપના જયાબેન ગોહેલ વિજેતા જાહેર

 

મોરબી: મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં જાંબુડીયા જિલ્લા પંચાયત મતદાર વિભાગની બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ વિજય મેળવ્યો છે.

ગુજરાત પંચાયત ચૂંટણી નિયમો, ૧૯૯૪ના નિયમ-૬૩(૧) મુજબ ચૂંટણી અધિકારી દ્વારા સત્તાવાર વિજેતા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે.

બેઠકનું નામ: ૮-જાંબુડીયા (મોરબી તાલુકો): અનુસૂચિત જાતિ સ્ત્રી (SC Female)ચૂંટણી અધિકારી જે. એસ. વાઢેર દ્વારા તારીખ ૨૮/૦૪/૨૦૨૬ના રોજ સરકારી પોલીટેકનિક કોલેજ, ઘૂંટુ રોડ ખાતેથી આ પરિણામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ જીત સાથે જાંબુડીયા વિસ્તારમાં ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Back to top button
error: Content is protected !!